માળીયા (મી.) : માળીયા હળવદ રોડ ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ રોડ ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ટ્રક ડ્રાઇવરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર મૃત્યુ પામનાર ટ્રક ડ્રાયવર રાકેશભાઈ કે. પલાસ ઉં. વ.29 પંચમાલનો રહેવાસી છે.લાશને પી.એમ અર્થે ખસેડીને પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news