મોરબી : મોરબીમાં આજે સતત પાંચમા દિવસે મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. બપોરે 2થી 4માં મોરબીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ સાથે હળવદ, માળિયા અને વાંકાનેરમાં ઝાપટા નોંધાયા છે. બપોરે 2થી 4નો વરસાદ મોરબી - 21 mmહળવદ - 09 mmમાળીયા મી.- 08 mmવાંકાનેર - 06 mm