મોરબી : મોરબી જિલ્લામાં સાંજ પછી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાંજે 6થી 8 દરમિયાન હળવદમાં એક ઇંચ વરસાદ બાદ રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં એક ઇંચ જ્યારે મોરબી અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.રાત્રે 8થી 10નો વરસાદ ટંકારા - 15 mmમોરબી - 10 mmવાંકાનેર - 29 mm