મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમનો અનોખો ઉત્સવ. આ ખાસ દિવસની ઉજવણીને વધુ સ્વાદિષ્ટ અને મજેદાર બનાવવા માટે મોરબીનું S' BITE BURST Café તમારા માટે લઈને આવ્યું છે ધમાકેદાર 'રક્ષાબંધન સ્પેશિયલ' ઓફર. બેસ્ટ ક્વોલિટી અને લાજવાબ ટેસ્ટ માટે જાણીતું આ કાફે એકદમ આકર્ષક ભાવે તમારી મનપસંદ વાનગીઓ પીરસશે.4 આઈટમ ઉપર મોટું ડિસ્કાઉન્ટ● Large Pizza: માત્ર Rs 99● Alu Tikki Burger: માત્ર Rs 29● Sp Butter Pati Vadapav: માત્ર Rs 29● Cheese Burger: માત્ર Rs 49બિલ પર મેળવો 30% સુધીનું મહા ડિસ્કાઉન્ટ! જો તમે મેનુમાંથી ઓફર વાળી 4 આઈટમ સિવાય અન્ય ચટપટી વાનગીઓનો આનંદ માણવા માંગતા હોય, તો તેના માટે પણ કાફે દ્વારા એક શાનદાર ઓફર આપવામાં આવી રહી છે.● Rs 499 કે તેથી વધુના બિલ પર મેળવો સીધું 30% OFF!ખાસ નોંધ: આ 30% ની ઓફર ઉપર જણાવેલ 4 સ્પેશિયલ આઈટમ્સ સિવાયના અલગ મેનુ પર લાગુ પડશે.વિશાળ મેનુ અને શ્રેષ્ઠ સુવિધા અહીં તમને પીઝા, સેન્ડવીચ અને બર્ગર ઉપરાંત દેશી સ્વાદના શોખીનો માટે ભેળ, દાબેલી અને અન્ય સ્નેક્સની વિશાળ વેરાયટી પણ મળશે. S' BITE BURST Café માં હંમેશા તાજા ઇન્ગ્રીડીયન્ટ્સ (Fresh Ingredients) વાપરીને સંપૂર્ણ હાઇજીન (Hygienic) સાથે ફૂડ તૈયાર કરવામાં આવે છે.તમે અહીં પરિવાર કે મિત્રો સાથે બેસીને (Dine-in) શાંતિથી ફૂડની મજા માણી શકો છો.જો ઘરે બેઠા ઉજવણી કરવા માંગતા હોવ તો પાર્સલ સુવિધા (Takeaway) પણ ઉપલબ્ધ છે.આ ઉપરાંત zometo ઉપરથી પણ તમે ઓર્ડર મંગાવી શકો છે.S' BITE BURST Café,નાની કેનાલ રોડ, સનરાઈઝ વિલા, નીલકંઠ પ્લાઝા, વંદના સોડાની બાજુમાં,પંચાસર રોડ, મોરબી મો.9316260977#Morbi #MorbiUpdate #RakshaBandhan #RakshaBandhanOffer #MorbiFood #SBiteBurstCafe #MorbiCafe #FoodOffer #MorbiNews #Gujarat