ટંકારા : ટંકારા શહેરના મોરબી નાકા નજીક દેવીપૂજક વાસમાંથી પોલીસે દિપક જેસિંગભાઈ કુંઢીયા નામના આરોપીને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.