વાંકાનેર : વાંકાનેર શહેરની અમરસિંહજી હાઈસ્કૂલ પાછળથી સીટી પોલીસે આરોપી નટવર મનસુખભાઇ સીતાપરા રહે.ગોકુલનગર, વાંકાનેર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 685 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.