મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર ચિત્રકૂટ સિનેમા નજીકથી પોલીસે આરોપી સોહીલભાઈ ઉર્ફે સવો સલીમભાઈ મોવર, ઉ.25, રહે. મહેદ્રપરા શેરી નં.14 વાળાને રોયલ ચેલેન્જ દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.