મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની 180 મીલી માપની પ્લાસ્ટિકની બોટલ કિંમત રૂપિયા 100 સાથે નીકળેલા આરોપી તુલશીભાઈ હસમુખભાઈ શંખેસરીયાને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.