મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી મોરબી તાલુકા પોલીસે સંજયભાઇ સાધાભાઇ સવસેટા, રહે. લાલપર, ગૌશાળા પાસે વાળાને રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.