મોરબી : મોરબી શહેરમાં પોલીસે વ્હીસ્કીની બોટલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. મોરબીમાં રવાપર રોડ પર સ્કુલથી આગળ નાલા પાસે આરોપી તેજાભાઇ કરશનભાઇ સુંદરીયા (ઉ.વ. 38)ને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ રોયલ કલાસીક વ્હીસ્કીની શીલબંધ 1 બોટલ (કિ.રૂ. 300) સાથે ઝડપી બનાવવામાં આવ્યો છે. પોલીસે દારૂની બોટલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..