મોરબી : મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર નજીકથી મુકેશભાઇ બાબુભાઇ ભંખોડીયા નામના યુવાનને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની રોયલસન ગોલ્ડ વીસ્કી લખેલ ૭૫૦ એમ.એલ. ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ કિં.રૂ.૩૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..