મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશાલ ફર્નિચર નજીકથી મયુરભાઇ ઉર્ફે ટકો બટુકભાઇ વાઘેલા, રહે. વેજીટેબલ રોડ ભાગ્લક્ષ્મી સોસાયટી નામના શખ્સને બ્લેન્ડર સ્પ્રાઇડ બ્રાન્ડ દારૂની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 850 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.