મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે રહેણાંકમાં દરોડો પાડી આરોપી મોસીન જુમાભાઈ માલાણી નામના યુવાનને બિયરના 8 ટીન કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન અન્ય આરોપી સાજીદ કાદરભાઈ લાધાણી નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.