મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી સુરેશ ભુપતભાઇ રાઠોડ નામના શખ્સને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 4800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.