મોરબી : મોરબી શહેરમા આવેલી સેન્ટમેરી સ્કૂલ નજીકથી પોલીસે બાતમીને આધારે રણછોડનગરમાં રહેતા મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરાને મેકડોવેલ નંબર - 1 દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂના ધંધામાં વિશિપરામાં રહેતા ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ સુમરાની સંડોવણી બહાર આવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી ઇમરાનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..