મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મણિમંદિર નજીક આવેલ ખાખરેચી દરવાજા પાસેથી જુના બસસ્ટેન્ડ નજીક રહેતા સીરાજ સલીમભાઈ ઉનડપૌત્રાને મુન વોલ્ક ઓરેન્જ વોડકાની 36 બોટલ કિંમત રૂપિયા 12,600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.