મોરબી : મોરબી શહેરના જોન્સનગર ઢાળીયા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે ભાવેશગીરી રમણિકગીરી ગોસાઈ રહે.ગાયત્રીનગર, વાવડી રોડ વાળાને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1923 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.