મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા નજીક આવેલ શક્તિપરા વિસ્તારમાંથી મોરબી તાલુકા પોલીસ ટીમે આરોપી કરણ ગંગારામ મકવાણા નામના શખ્સને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.