મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટમાં લુક ફર્નિચર નજીક વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ, રહે. મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજન શાળા પાછળ વાળાને સિટી એ ડિવિઝન પોલીસે રૂપિયા 370 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.