મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. મોરબીમાં જુના સબ સ્ટેશન પાછળ પોલીસને મનસુરઆલમ અલાઉદીનભાઇ અંશારી (ઉ.વ. 45) જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમતા ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. 1150ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે રોકડ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..