મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 17ના રોજ મોરબીમાં પોલીસે શાકમાર્કેટ પાછળ ભરતભાઇ ધર્મેન્દ્રભાઇ સોલંકી જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રોકડ રૂ. 400 સાથે રમતા મળી આવતા તેની અટકાયત કરી છે. તેમજ રોકડ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..