મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડાની ચિઠ્ઠીના ફોટા પાડી કપાત કરાવતા લક્ષ્મણભાઈ તરસીભાઈ દારોદરા નામના આધેડને ઝડપી લઈ રોકડા રૂપિયા 370 તેમજ 4000નો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4370નો મુદ્દામાલ કબ્જે કરી કપાત લેનાર જીવરાજભાઈ કોળી રહે.રણછોડનગર વાળાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.