હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના રાયધ્રા ગામે દરોડો પાડી આરોપી રોહિત ઉર્ફે પદુ હરજીભાઈ સિણોજીયા નામના શખ્સને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 2 ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.