મોરબી : માળીયા મિયાણા શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર વાડા વિસ્તારમાંથી પોલીસે શંકાસ્પદ રીતે પસાર થતા આરોપી સીરાઝ કરીમભાઈ સંઘવાણી ઉ.21 નામના શખ્સને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1214 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.