મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કબીર ટેકરી વિસ્તારમાં વોકળા કાંઠેથી આરોપી મહેશ ઝવેરભાઈ લખવાણી ઉ.30 રહે.રાધાપાર્ક, વાવડી રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.