મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાવડીયારી કેનાલ સાપર નજીકથી આરોપી કિશોર બચુભાઇ બડોધરા ઉ.29 રહે.જોગડ તા.હળવદ વાળાને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.