હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના માળીયા હાઇવે પર તળાવ કાંઠા નજીક શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી વિશાલ સુરેશભાઈ વઢરુકિયા રહે.ગોરી દરવાજા વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.650 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.