મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ નજીકથી આરોપી કિશન રાજેશભાઇ વરૈયા રહે.સ્મશાન સામે, લીલાપર રોડ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.