મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર રોડ ઉપર મેટ્રો સિરામિક સામેથી આરોપી વિજય શિવાભાઈ બાવળિયા રહે.વોલીસ કારખાનામાં, મૂળ રહે. રેવાણિયા ગામ તા.વીંછીયા, જી.રાજકોટ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 686 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.