મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ રોડ ઉપર માળીયા વનાળિયા ફાટક પાસેથી આરોપી અભય કનુભાઈ મકવાણા ઉ.27 રહે.કુબેર ટોકીઝ પાછળ, યોગીનગર વાળાને પોલીસે વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.