મોરબી : મોરબી - માળીયા હાઇવે પર ટીંબડી ગામના પાટિયા નજીકથી તાલુકા પોલીસે આરોપી ભરત બાબુભાઇ સાગઠિયા ઉ.20 રહે.લીલાપર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.