મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાળા ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હિલચાલ કરી રહેલા આરોપી દિલીપ બચુજી સોલંકી રહે.ભીમસર, તા.માળીયા મિયાણાવાળાના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 673 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.