મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માળીયા ફાટક પાસેથી આરોપી મહેબૂબ યુસુફભાઈ મકરાણી રહે.ચાર ગોદામ, વીસીપરા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 356 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.