મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બિલ્વ કોમ્પ્લેક્સ પાસેથી આરોપી બીપીન હિંમતલાલ મહેતા રહે.પીપળી, શિવપાર્ક સોસાયટી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 260 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.