હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની મોરબી ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા આરોપી સતીશભાઈ ચંદુભાઈ વીંધાણી રહે.બાઈસાબગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ તેમજ બિયરના બે ટીન કિંમત રૂ.1840 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.