મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ સામે આવેલ ભારતપરા મફતિયાપરામાંથી આરોપી અરમાન ઉર્ફે ભાણો ઇકબાલભાઈ જુણેજા ઉ.30 રહે.ભારતપરા વાળાને અંકલ ટોમ મિન્ટ એન્ડ જામુન ફ્લેવર્ડ વોડકાની એક બોટલ કિંમત રૂ.1497 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.