મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ પર વિનાયક હોન્ડા શોરૂમ નજીકથી શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી રોહિત ડાયાભાઇ ટમારિયા ઉ.32 રહે.નાના રામપર, તા.ટંકારા વાળાની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 240 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.