મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આસ્વાદ પાન નજીક રહેતા આરોપી નિઝામ જુસબભાઈ કટિયા ઉ.28ના રહેણાંકમાં દરોડો પાડી આરોપી નિઝામને વિદેશી દારૂની 180 મીલી માપની એક ચપલા બોટલ કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.