મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે શેરી નંબર 8માંથી આરોપી સલમાન ઇબ્રાહિમભાઈ પઠાણ રહે.લાતી પ્લોટ વાળાને વિદેશી દારૂના 180 મીલીનું એક ચપલુ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.