મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી વિજયભાઈ બાબુભાઇ ઝાલા ઉ.35 રહે.પીપરવાડી, મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂના 180 મીલી માપની એક બોટલ કિંમત રૂ.80 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.