વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કોઠારીયા ગામ નજીક આવેલ જડેશ્વર મેળાના મેદાનમાં શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે.કોઠારીયા ગામ વાળાને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂ.6500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.