મોરબી : મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી અરમાન ઉર્ફે ભાણો ઇકબાલભાઈ સંધી ઉ.21 નામના શખ્સને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 6269 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.