વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ - વિરપર રોડ પર શીતળાધાર નજીકથી આરોપી દશરથ ઉર્ફે દશો ગોરધનભાઇ સરાવાડિયા રહે.માટેલ વાળાને બિયરનું એક ટીન કિંમત રૂપિયા 240 તેમજ એક ફોન કિંમત રૂ.1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.