મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલીન્દ્રી નદીના કાંઠે આઇકોન સિરામિક તરફ જવાના રસ્તેથી આરોપી તુલસી ઉર્ફે કાનો રમેશભાઈ ઉપસરિયા રહે. સર્કિટ હાઉસ સામે મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.