મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પંચાસર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન આરોપી કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા રહે.વાવડી રોડ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.