મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સમય ગેઇટ પાસે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા આરોપી ઇમરાન સલીમભાઈ ચાનીયા રહે.કાલિકા પ્લોટ, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1107 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.