મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા આરોપી પૃથ્વીરાજસિંહ સંજયસિંહ રાઠોડ ઉ.21 રહે.સિલ્વર પાર્ક મોરબી વાળાને ચેક કરતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.