મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં દરોડો પાડી આરોપી જાવેદ મહેબૂબભાઈ જામ ઉ.24 રહે.વિજયનગર, પવિત્ર કુવા પાસે, વીસીપરા વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના ત્રણ ચપલા કિંમત રૂપિયા 240 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.