મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શક્ત શનાળા ગામ નજીક આવેલ હોટલ મુરલીધર પાસેથી આરોપી વિકી નારણભાઇ નાટડા ઉ.23 રહે. હાલ શનાળા, મૂળ રહે.કુંતાસી વાળાને વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.