મોરબી : માળીયા મિયાણા શહેરના ત્રણ રસ્તા નજીકથી પોલીસે આરોપી અબ્દુલ સુલેમાનભાઈ સખાયા ઉ.23 રહે.વાડા વિસ્તાર વાળને વિદેશી દારૂના 27 ચપલા કિંમત રૂપિયા 7,290 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.